આ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ 25મી ઓક્ટોબર 2022ના રોજ લાગશે. 27 વર્ષ બાદ દિવાળી પર સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. તહેવારની આસપાસ સૂર્યગ્રહણ આવે તે બિલકુલ શુભસંકેત નથી. સૂર્યગ્રહણ ખંડગ્રાસ હશે. દેશમાં ગ્રહણનો કુલ સમય ચાર કલાક ત્રણ મિનિટનો હશે. બપોરે 2.29 વાગ્યે ગ્રહણ શરૂ થશે અને સાંજે 6.32 વાગ્યે સમાપ્ત થઈ જશે. બપોરે 4.30 વાગ્યે […]
Read more
જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને મંત્રીની સંજ્ઞા આપવામાં આવી છે. તે વાહન અને પત્નીનો કારક છે. ભોગવિલાસ, પ્રેમ, આકર્ષણ, કળા, સેક્સ, સંબંધો અને તમામ પ્રકારના ભૌતિક સુખોનો કારક ગ્રહ છે. બીજી ઓક્ટોબરથી શુક્ર અસ્ત છે અને 20મી નવેમ્બરે ઉદિત થવાનો છે. જ્યારે કોઈ ગ્રહ અસ્ત હોય ત્યારે તેના ફળમાં કમી આવે છે, પરંતુ તે આંશિક ફળ તો […]
Read more
મેષ રાશિ (Aries) પ્રતીક – ઘેંટા જેવી આકૃતિ તત્વ – અગ્નિસ્વામી – મંગળ દિશા – પૂર્વશારીરિક અંગ – માથું ઉચ્ચ ગ્રહ – સૂર્યલિંગ – પુરુષ નીચ ગ્રહ – શનિ આ રાશિમાં ત્રણ નક્ષત્ર આવે છે – અશ્વિની – 4 (કેતુ), ભરણી – 4 (શુક્ર), કૃતિકા – 1 (સૂર્ય) અહીં નંબર નક્ષત્રોના ચરણોની સંખ્યા અને કોષ્ટકમાં […]
Read more
પૌરાણિક કથા પ્રમાણે રાવણ ઇચ્છતો હતો કે તેનો પુત્ર અજેય બને. બધા જ સુખ તેની પાસે હોય. રાવણ તો જ્યોતિષશાસ્ત્રનો જ્ઞાતા હતો. તેને ખબર હતી કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગ્રહયોગ કેવા હોઈ શકે! વળી, અહંકારી પણ હતો. આથી અશક્યને શક્ય બનાવવા માગતો હતો. તે માટે કોઈ પણ હદે જવા તૈયાર હતો. તેણે મેઘનાદના જન્મ વખતે તમામ […]
Read more
ઓક્ટોબરમાં સૂર્ય, મંગળ, બુધ, શુક્ર અને શનિ ગ્રહની સ્થિતિ અને ચાલ બદલાઈ રહી છે. આ સંજોગોમાં જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ ઓક્ટોબરનો મહિનો બહુ જ મહત્ત્વનો મનાય છે. આ ગ્રહોના પરિવર્તનના કારણે હવામાન, અર્થ વ્યવસ્થા, રાજકારણ તેમજ રાશિઓ પ્રભાવિત થશે. આ જ મહિને સૂર્યગ્રહણ પણ સર્જાશે જેનો પ્રભાવ તમામ રાશિઓ ઉપરાંત બજાર, હવામાન અને રાજકારણ પર જોવા મળશે. […]
Read more