ધન રાશિ
ધન રાશિનું પ્રતીક છે, ધનુર્ધારી અર્ધમાનવ અને અર્ધઅશ્વ. ધન રાશિના જાતકો ધાર્મિક હોય છે. ફિલોસોફર હોય છે. પોતાના લક્ષ્યનો પીછો કરનારા અને તેને વિંધનારા હોય છે. તેઓ સુડોળ શરીર, ઊંચું કદ, ભરાવદાર ગાલ, વિશાળ ભાલ અને મોટી આંખો ધરાવતા હોય છે. તેમના ચહેરા પર ભોળપણ હોય છે. તેઓ નિર્ભિક હોય છે, હિંમતવાન હોય છે. અશ્વ …