
1. કુંડળી કેવીરીતે મળશે?
પેમેન્ટ કર્યા બાદ ચાર કલાકમાં કુંડળીની લિન્ક તમને વોટ્સએપ પર મળી જશે. તેના પર ક્લિક કરીને તમે કુંડળી ડાઉનલોડ કરી શકશો. ફાઇલ હેવી હોવાથી કુંડળીની પીડીએફ ડાયરેક્ટ વોટ્સએપ કરી શકાય એમ નથી.
2. કેટલો સમય લાગશે?
ચારથી છ કલાક (વર્કિંગ અવર્સ)
3. તમારા વર્કિંગ અવર્સ શું છે?
સવારે 9.00થી સાંજે 9.00
4. કુંડળીમાં શું-શું હશે?
– સચોટ અને સવિસ્તાર જ્યોતિષીય ગણતરી
– ગ્રહોના શારીરિક અંગો પર પ્રભાવ
– શનિ સાડાસાતી વિચાર
– કુંડળી ફળ (તમારાં પ્રકૃતિ અને સ્વભાવ, શાસ્ત્રો અનુસાર ફળ, આધુનિક મત દ્વારા ફળ, શારીરિક લક્ષણ, મહત્ત્વપૂર્ણ જાણકારી, મંગળ દોષ વિચાર, મંગળ દોષ ફળ, મંગળ દોષ ઉપાય, સાડા સાતી ફળ, અઢી વર્ષની પનોતીનું ફળ, સાડા સાતીનો ઉપાય, રત્ન પરામર્શ, પુણ્ય રત્ન, જીવન રત્ન, ભાગ્ય રત્ન અને બીજું ઘણું બધું)
– કુંડળીમાં શુભ યોગ
– જીવન ફળાદેશ (વ્યક્તિત્વ, શારીરિક બાંધો, આંતરમન, શિક્ષા અને જ્ઞાન, તમારી ખાસિયત, તમારી જીવનશૈલી, તમારી પસંદ, સ્વાસ્થ્ય, પરિવાર, પ્રેમ અને જીવનસાથી, તમારો વ્યવહાર, કરિયર અને જીવનપ્રવૃત્તિ, ધન અને મિલકત, આધ્યાત્મ અને શ્રદ્ધા, પરદેશ જવું, અન્ય)
– મહાદશા, આંતરદશા અને પ્રત્યંતરદશાનું ફળ
– વર્ષફળ (એક વર્ષ)
5. તમારી કુંડળીની વિશેષતા શું છે?
અમે કુંડળી બનાવવા માટે ઇંડિયાના નંબર વન સોફ્ટવેરનો ઉપયોગ કરીએ છીએ. તેને સચોટ જ્યોતિષિય ગણતરી માટે લાલ બહાદૂર શાસ્ત્રી સંસ્કૃત યુનિવર્સિટીનું પ્રમાણપત્ર મળેલું છે.
6. 100% એક્યુરેટ હશે?
જ્યોતિષીય ગણતરી 100 ટકા એક્યુરેટ હશે. પ્રીડિક્શન ક્યારેય 100 ટકા એક્યુરેટ હોઈ શકે નહીં. પણ નિયર એક્યુરેટ હોય. જેટલી કોમ્પ્યુટરાઇઝ્ડ કુંડળી બજારમાં મળે છે. તેમાં અમારી સૌથી સચોટ છે.
7. કેવળ 50 રૂપિયા?
હા, અમે બજારમાં રૂ.551માં મળતી કુંડળી ખાલી રૂ.50માં વેચીએ છીએ. જેથી. મહત્તમ લોકો લાભાન્વિત થાય