Description
FAQ’s
કુંડળી (Kundali Milan Gujarati) કેવીરીતે મળશે?
ઑર્ડર આપ્યા બાદ ચાર કલાક (વર્કિંગ અવર્સ)માં તમને કુંડળીની પીડીએફ તમારા વોટ્સએપ નંબર પર મળી જશે.
કેટલો સમય લાગશે?
ચારથી છ કલાક (વર્કિંગ અવર્સ)
તમારા વર્કિંગ અવર્સ શું છે?
સવારે 9.00થી સાંજે 9.00
કુંડળીમાં (Kundali Milan Gujarati) શું-શું હશે?
– દસકૂટ પદ્ધતિથી મેચમેકિંગ
– અષ્ટકુટ પદ્ધતિથી મેચમેકિંગ
– કેટલા દોકડા/ગુણ મળે છે તે
– એક-એક લાઇનનું સંક્ષિપ્ત ફળકથન
– આઠથી 10 પેઇજનો ટુ ધી પોઇન્ટ રીપોર્ટ
તમારી કુંડળીની વિશેષતા શું છે?
અમે કુંડળી બનાવવા માટે ઇંડિયાના નંબર વન સોફ્ટવેરનો ઉપયોગ કરીએ છીએ. તેને સચોટ જ્યોતિષિય ગણતરી માટે લાલ બહાદૂર શાસ્ત્રી સંસ્કૃત યુનિવર્સિટીનું પ્રમાણપત્ર મળેલું છે.
100% એક્યુરેટ હશે?
જ્યોતિષીય ગણતરી 100 ટકા એક્યુરેટ હશે. પ્રીડિક્શન ક્યારેય 100 ટકા એક્યુરેટ હોઈ શકે નહીં. પણ નિયર એક્યુરેટ હોય. જેટલી કોમ્પ્યુટરાઇઝ્ડ કુંડળી બજારમાં મળે છે. તેમાં અમારી સૌથી સચોટ છે.
કેવળ 100 રૂપિયા?
હા, અમે બજારમાં રૂ.251માં મળતો કુંડળી મિલન રીપોર્ટ ખાલી 100 રૂપિયામાં આપીએ છીએ. જેથી. મહત્તમ લોકો લાભાન્વિત થાય.
Riddhi –
One of the best astrologer
Riddhi –
Best astrologer
Riddhi –
Best astrolger