FAQ’s
[vc_row][vc_column][vc_toggle title=”પંચવર્ષીય ફળમાં શું-શું આવશે?”]
તેમાં પાંચ વર્ષનું ગોચર ફળ આવશે અને પાંચ વર્ષનું દશા ફળ આવશે. આકાશમાં ગ્રહોની સ્થિતિ બદલાતી જાય તેની લાઇફ પર જે અસર થાય તે વિશેના ફળાદેશને ગોચર ફળ કહે છે. કોઈ પણ ગ્રહનું ફળ જે-તે ગ્રહની મહાદશા-આંતર્દશામાં મળે છે. તેને દશાફળ કહે છે.
[/vc_toggle][/vc_column][/vc_row]
[vc_row][vc_column][vc_toggle title=”ફળકથન કેટલું સચોટ હોય?”]
તે અરાઉન્ડ 70થી 80 ટકા સાચું હોય. તેમાં લખેલી બધી જ વાતને સાચી માની લેવાની ભૂલ કરવી નહીં. તેમાંથી તમને એક સારો ઓવરવ્યૂ મળશે.
[/vc_toggle][/vc_column][/vc_row]
[vc_row][vc_column][vc_toggle title=”પેમેન્ટ કરીએ પછી રીપોર્ટ કેટલા સમયમાં મળશે?”]
ચાર કલાક (વર્કિંગ અવર્સ)માં મળી જશે. અમારા વર્કિંગ અવર્સ સવારે 9.00થી રાતે 09.00 છે.
[/vc_toggle][/vc_column][/vc_row]