
નિરાશ થઈને મંદિરમાંથી જતા રહેલા તુલસીદાસને જ્યારે ભગવાન જગન્નાથે ભાતનો પ્રસાદ મોકલ્યો
એક વખત ગોસ્વામી તુલસીદાસ ભગવાન જગન્નાથના દર્શન કરવા પુરી પહોંચ્યા. મંદિરની બહાર બહુ જ ભીડ હતી. ભાવિકોનું પૂર જોઈને તુલસીદાસના હરખનો પાર ન રહ્યો. પરંતુ જેવા અંદર ગયા તો આ શું!? મૂર્તિ જોઈને તેઓ નિરાશ થઈ ગયા. મનમાંને મનમાં તેઓ બબડ્યા, આવા હાથપગ વિનાના મારા ઇષ્ટ ન હોઈ શકે. મંદિરની બહાર નીકળીને તેઓ એક વૃક્ષ […]
Read more