
નવગ્રહ પીડામાંથી મુક્તિ અપાવે જાપ
સૂર્ય આત્મા, પિતા, સત્તા, સરકારી નોકરી, બોસ, આરોગ્ય અને રાજનીતિનોનો કારક ગ્રહ છે. કુંડળીમાં સૂર્ય પીડિત હોય તો તેના જાપ કરીને તેની શાંતિ કરી શકાય છે. ‘ૐ હ્રાં હ્રીં હ્રોં સઃ સૂર્યાય નમઃ’ આ મંત્રના 7000 જાપ કરવાથી શુભ ફળ મળે છે. — ચંદ્ર લાગણી, માતા, મન, સંવેદના, ચંચળતા, પાણી, નમક, સમુદ્ર, માનસિક રોગ, બેચેની […]
Read more