ધન રાશિનું પ્રતીક છે, ધનુર્ધારી અર્ધમાનવ અને અર્ધઅશ્વ. ધન રાશિના જાતકો ધાર્મિક હોય છે. ફિલોસોફર હોય છે. પોતાના લક્ષ્યનો પીછો કરનારા અને તેને વિંધનારા હોય છે. તેઓ સુડોળ શરીર, ઊંચું કદ, ભરાવદાર ગાલ, વિશાળ ભાલ અને મોટી આંખો ધરાવતા હોય છે. તેમના ચહેરા પર ભોળપણ હોય છે. તેઓ નિર્ભિક હોય છે, હિંમતવાન હોય છે. અશ્વ […]
Read more
વૃશ્ચિક રાશિનું પ્રતીક છે, વીછીં. વૃશ્ચિક રાશિના જાતકોનો સ્વભાવ ડંખીલો હોય છે. તેમનું મન બેચેન રહે છે. તેમને ઓવરથિંકિંગ કરવાની કુટેવ હોય છે. તેમનું કદ મધ્યમ, બાંધો મજબૂત અને ચહેરો પહોળો હોય છે. તેઓ લાગણીશીલ હોય છે. બહુ ઝડપથી છંછેડાઈ જાય છે. તેમને પોતાના વખાણ સાંભળવા ખૂબ ગમે છે. તેઓ પોતાની સાથે થયેલા અન્યાયને ક્યારેય […]
Read more
તુલા રાશિનું પ્રતીક છે, ત્રાજવાધારી પુરુષ. તુલા રાશિના જાતકો જીવનમાં સંતુલન રાખીને ચાલનારા હોય છે. તેઓ જીવનની દરેક બાબતમાં બેલેન્સનો આગ્રહ રાખે છે. તેઓ મળતાવડા હોય છે. તેઓ ભૌતિકવાદી હોય છે. તેમને ટ્રાવેલિંગ કરવું ખૂબ ગમે છે. તેઓ બિઝનેસ માઇન્ડેડ હોય છે. દરેક બાબતમાં લાભ અને હાનિનો વિચાર કરે છે. તેઓ વ્યવહાર કુશળ હોય છે. […]
Read more
કન્યા રાશિનું પ્રતીક છે, કુંવારી કન્યા, જેના હાથમાં ઔષધી છે. મતલબ કન્યા રાશિના જાતકો ખૂબ સારા ઉપચારક હોય છે, સમસ્યાનું સમાધાન શોધવામાં માહેર હોય છે. કન્યા રાશિના જાતકો તેમની મૂળ ઉંમર કરતા નાના દેખાય છે. તેમની ઉંચાઈ મધ્યમ હોય છે, શરીર સુડોળ હોય છે. તેઓ સદાય હસતા જોવા મળે છે. તેમની વિશ્લેષણ શક્તિ ખૂબ સારી […]
Read more
સિંહ રાશિનું પ્રતીક છે, સિંહ. આ રાશિના જાતકો સિંહ જેવા અર્થાત રાજા જેવા હોય છે. તેઓ બહાદૂર હોય છે, પ્રતાપી હોય છે, ગરમ મગજના હોય છે. ક્યારેક અહંકારી પણ હોય છે. તેમનો બાંધો મજબૂત અને સુદ્રઢ હોય છે. કપાળ મોટું હોય છે. વાળ ઓછા હોય છે. તેમનું વ્યક્તિત્વ આકર્ષક હોય છે. તેમને નેતૃત્વ કરવું ગમે […]
Read more
કર્ક રાશિનું પ્રતીક છે, કરચલો. કર્ક રાશિના જાતકો પોતાનું રક્ષણ કરનારા હોય છે. તેઓ ન તો પોતાના શરીર પર ઘા થવા દે છે, ન તો મન પર. તેઓ અંતર્મુખી હોય છે. કલ્પનાશીલ હોય છે. તેઓ લાગણીશીલ હોય છે, કેરિંગ હોય છે, ચંચળ હોય છે. તેમનામાં સ્થિરતાનો અભાવ હોય છે. વારંવાર તેમના વિચારો બદલાયા કરે છે. […]
Read more
મિથુન રાશીનું પ્રતીક છે, યુગલ. એક પુરુષ છે, જેના હાથમાં ગદા છે અને એક સ્ત્રી, જેના હાથમાં વીણા. મિથુન રાશિના જાતકો વર્સેટાઇલ એટલે કે બુહઆયામી પ્રતિભા ધરાવતા હોય છે. તેઓ એકલા રહી શકતા નથી. તેમને હંમેશા કોઇની કંપની જોઈએ છે. ખાસ કરીને વિજાતીય વ્યક્તિની સંગતમાં રહેવું તેમને ગમે છે. તેમને ટ્રાવેલિંગ કરવું અને વાતો કરવી […]
Read more
વૃષભનો અર્થ થાય છે, આખલો, બળદ. વૃષભ રાશિના જાતકો સખત મહેનતું હોય છે. ઘરના મોભી બને છે. બળદની જેમ વૈતરુ કરે છે. તેઓ ચાતરેલા ચીલે ચાલે છે. કશું નવું, કશું હટકે કરવાનું તેમને ભાગ્યે જ મન થાય. તેઓ પરંપરામાં માનનારા હોય છે. તેઓ ખૂબજ શક્તિશાળી હોય છે. તેમની કામશક્તિ પણ ખૂબ સારી હોય છે. મહેનત […]
Read more
નવ ગ્રહોમાં બુધ બીજા ક્રમે સૌથી ઝડપથી ચાલનારો ગ્રહ છે. 13મી નવેમ્બરે વૃશ્ચિકમાં પ્રવેશ્યા બાદ માત્ર 20 જ દિવસમાં તે રાશિ પરિવર્તન કરી રહ્યો છે. ત્રીજી ડિસેમ્બરે સવારે 6.36 વાગ્યે બુધનો ધન રાશિમાં પ્રવેશ થયો છે. બુધ રાજકુમાર છે. તે વાણી, પ્રકાશન, લેખન, ગણિત, તર્ક, બુદ્ધિ, કોમ્યુનિકેશન, વાહનવ્યવહાર ઈત્યાદિનો કારક ગ્રહ છે. રાશિ બદલતી વખતે […]
Read more
મેષનું પ્રતીક છે, ઘેટું. મેષ રાશિના જાતકો સારા અનુયાયી બને છે. તેમને જે લક્ષ્ય આપવામાં આવે તેને તેઓ વળગી રહે છે. પોતાના ધ્યેયથી ક્યારેય ડાઇવર્ટ થતા નથી. તેઓ ખૂબ સારા ટીમમેટ હોય છે. આ રાશિના જાતકોમાં નેતૃત્વના ગુણ પણ હોય છે. તેઓ સતત ક્રિયાશીલ રહે છે. ઊર્જાવાન હોય છે, મહેનતુ હોય છે. ચપળ હોય છે […]
Read more