શનિ અને અમેરિકાના અશ્વેત આંદોલનો તમારી જન્મકુંડળીમાં શનિ જે સ્થાનમાં બેઠો હોય ત્યાં તમે વિદ્રોહ કરો છો. શનિ બળવાખોર છે. કુંડળીમાં 10મું સ્થાન સરકારનું સ્થાન છે. જ્યારે શનિ (કાળ પુરુષની કુંડળીમાં) 10મા સ્થાનમાં આવવાનો હતો ત્યારે જ અનેક જાણતલ જોશીડા આગાહી કરવા લાગેલા કે વિશ્વભરમાં સરકાર સામે આંદોલનો શરૂ થશે. ને જુઓ.. હોંગકોંગ હોય, અમેરિકા […]
Read more
કોઈ પણ ગ્રહની પીડાને શાંત કરવાનો એક ઉત્તમ ઉપાય છે મેડિટેશન. માનવ શરીરના સાત ચક્રો સાત ગ્રહો સાથે જોડાયેલા છે. મુલાધાર-મંગળ, સ્વાધિષ્ઠાન-બુધ, નાભિ ચક્ર-ગુરુ, હૃદય ચક્ર-શુક્ર, વિશુદ્ધી ચક્ર-શનિ, આજ્ઞાચક્ર- સૂર્ય, સહસ્રાર-ચંદ્ર. ધ્યાન કરવાથી આ ચક્રો સંતુલિત થવા લાગે છે અને ગ્રહોની પીડા શાંત પડી જાય છે. રોજ અડધા કલાકનું ધ્યાન જીવન ક્યારે બદલી નાખશે ખબર […]
Read more
સોલર મિનિમમઃ જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ… ખગોળ વિજ્ઞાન અનુસાર અત્યારે સોલર મિનિમમની ઘટના ઘટી રહી છે. સૂર્ય પર બહુ લાંબા સમયથી એક પણ સનસ્પોટ જોવા મળી રહ્યો નથી. તેના કારણે સૂરજની ગરમી ઘટી છે. જ્યોતિષમાં સૂર્ય સરકાર, સત્તા અને રાજનીતિનો કારક છે. આધુનિક વિજ્ઞાન અને જ્યોતિષ બંનેનો તાળો બહુ અદ્ભુત રીતે આપણને મળી રહ્યો છે. કેવીરીતે? એ […]
Read more
શનિ. ભારતમાં સૌથી વધુ ગેરસમજનો શિકાર ગ્રહ. બધાને એમ હોય છે કે મને શનિ નડે છે, શનિ બહુ કષ્ટ આપે છે, પણ શું ખરેખર એવું છે? ના. શનિ વિશે જાણતા પહેલા એટલું ક્લિઅર સમજી લેવું જોઈએ કે દરેક ગ્રહ સારા અને ખરાબ ફળ આપે છે. કોઈ ગ્રહ ઉચ્ચનો હોય તો તે પણ કોઈને કોઈ તો […]
Read more
મહૂર્તને બદલે હોરામાં પણ કરી શકાય શુભ કાર્યો.. હોરા વૈદિક જ્યોતિષનો બહુ જ રસપ્રદ વિષય છે. અંગ્રેજી શબ્દ hour હોરા પરથી ઊતરી આવ્યો છે. અવરનો અને હોરા બંનેનો અર્થ કલાક થાય છે. જ્યોતિષમાં જુદા-જુદા ગ્રહોને જુદી-જુદી કલાકો આપવામાં આવેલી છે. જે-તે ગ્રહની કલાકમાં તેને લગતા કામ કરવાથી સફળતાની સંભાવના વધી જાય છે. દિવસભર એક પછી […]
Read more
Hora is beautiful concept in vedic astrology. We used to find muhurta for auspicious work. The way we should do auspicious work in hora of particular planet. Great sage Parashara coined the word hora. Hour is derived from Hora. Both have same meaning. Hora means hour of particular graha (planet). If you want to ensure […]
Read more