fbpx

2020

2020

શનિ અને અમેરિકાના અશ્વેત આંદોલનો

શનિ અને અમેરિકાના અશ્વેત આંદોલનો તમારી જન્મકુંડળીમાં શનિ જે સ્થાનમાં બેઠો હોય ત્યાં તમે વિદ્રોહ કરો છો. શનિ બળવાખોર છે. કુંડળીમાં 10મું સ્થાન સરકારનું સ્થાન છે. જ્યારે શનિ (કાળ પુરુષની કુંડળીમાં) 10મા સ્થાનમાં આવવાનો હતો ત્યારે જ અનેક જાણતલ જોશીડા આગાહી કરવા લાગેલા કે વિશ્વભરમાં સરકાર સામે આંદોલનો શરૂ થશે. ને જુઓ.. હોંગકોંગ હોય, અમેરિકા …

શનિ અને અમેરિકાના અશ્વેત આંદોલનો Read More »

ગ્રહ પીડાને શાંત કરવાનો ઉત્તમ ઉપાય મેડિટેશન

કોઈ પણ ગ્રહની પીડાને શાંત કરવાનો એક ઉત્તમ ઉપાય છે મેડિટેશન. માનવ શરીરના સાત ચક્રો સાત ગ્રહો સાથે જોડાયેલા છે. મુલાધાર-મંગળ, સ્વાધિષ્ઠાન-બુધ, નાભિ ચક્ર-ગુરુ, હૃદય ચક્ર-શુક્ર, વિશુદ્ધી ચક્ર-શનિ, આજ્ઞાચક્ર- સૂર્ય, સહસ્રાર-ચંદ્ર. ધ્યાન કરવાથી આ ચક્રો સંતુલિત થવા લાગે છે અને ગ્રહોની પીડા શાંત પડી જાય છે. રોજ અડધા કલાકનું ધ્યાન જીવન ક્યારે બદલી નાખશે ખબર …

ગ્રહ પીડાને શાંત કરવાનો ઉત્તમ ઉપાય મેડિટેશન Read More »

સોલર મિનિમમ: જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ

સોલર મિનિમમઃ જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ… ખગોળ વિજ્ઞાન અનુસાર અત્યારે સોલર મિનિમમની ઘટના ઘટી રહી છે. સૂર્ય પર બહુ લાંબા સમયથી એક પણ સનસ્પોટ જોવા મળી રહ્યો નથી. તેના કારણે સૂરજની ગરમી ઘટી છે. જ્યોતિષમાં સૂર્ય સરકાર, સત્તા અને રાજનીતિનો કારક છે. આધુનિક વિજ્ઞાન અને જ્યોતિષ બંનેનો તાળો બહુ અદ્ભુત રીતે આપણને મળી રહ્યો છે. કેવીરીતે? એ …

સોલર મિનિમમ: જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ Read More »

વાસ્તવિકતામાં જીવતા લોકોને શનિ નથી નડતો

શનિ. ભારતમાં સૌથી વધુ ગેરસમજનો શિકાર ગ્રહ. બધાને એમ હોય છે કે મને શનિ નડે છે, શનિ બહુ કષ્ટ આપે છે, પણ શું ખરેખર એવું છે? ના. શનિ વિશે જાણતા પહેલા એટલું ક્લિઅર સમજી લેવું જોઈએ કે દરેક ગ્રહ સારા અને ખરાબ ફળ આપે છે. કોઈ ગ્રહ ઉચ્ચનો હોય તો તે પણ કોઈને કોઈ તો …

વાસ્તવિકતામાં જીવતા લોકોને શનિ નથી નડતો Read More »

મુહૂર્તની જેમ હોરામાં પણ કરી શકાય શુભ કાર્યો

મહૂર્તને બદલે હોરામાં પણ કરી શકાય શુભ કાર્યો.. હોરા વૈદિક જ્યોતિષનો બહુ જ રસપ્રદ વિષય છે. અંગ્રેજી શબ્દ hour હોરા પરથી ઊતરી આવ્યો છે. અવરનો અને હોરા બંનેનો અર્થ કલાક થાય છે. જ્યોતિષમાં જુદા-જુદા ગ્રહોને જુદી-જુદી કલાકો આપવામાં આવેલી છે. જે-તે ગ્રહની કલાકમાં તેને લગતા કામ કરવાથી સફળતાની સંભાવના વધી જાય છે. દિવસભર એક પછી …

મુહૂર્તની જેમ હોરામાં પણ કરી શકાય શુભ કાર્યો Read More »

Scroll to Top